જાન્યુઆરી 10, 2026 9:27 એ એમ (AM)

printer

શામળાજી ખાતે યોજાયેલા શામળાજી મહોત્સવનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સમાપન થયું. જિલ્લાને વિકાસ કાર્યોની ભેટ

શામળાજી ખાતે યોજવામાં આવેલા શામળાજી મહોત્સવનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સમાપન થયું. બે દિવસથી આ મહોત્સવ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાપન કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત થયા હતા. અને તેમણે અરવલ્લી જિલ્લાને રૂ.168 કરોડના બહુવિધ વિકાસ કામોની ભેટ આપી હતી.