શક્તિ ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે, આ મહામેળામાં લાખો માઈ ભક્તો અંબાજી પગપાળા આવતા હોય છે, જેને ધ્યાનમાં રાખીને હંગામી ભોજનાલય શ્રી અંબિકા અન્નક્ષેત્ર બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલના હસ્તે ખુલુ મૂકવામાં આવ્યું હતું,આ અન્નક્ષેત્રમાં માઈ ભક્તોને મેળા દરમિયાન બંને સમય નિઃશુલ્ક ભોજન અપાશે
Site Admin | ઓગસ્ટ 23, 2025 9:59 એ એમ (AM)
શક્તિ ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન
