શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર યાત્રાધામ અંબાજી ખાતે એક થી સાત સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન કરવામાં આવ્યું છે.ગઈ કાલે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સમગ્ર મેળાના સુચારુ આયોજન અને વ્યવસ્થાઓને લઈને સમીક્ષા કરાઈ હતી.
Site Admin | જુલાઇ 11, 2025 9:50 એ એમ (AM)
શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર યાત્રાધામ અંબાજી ખાતે એક થી સાત સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન