શક્તિ વાવાઝોડું નબળુ પડીને ફંટાઇ જતાં રાજ્ય પરથી ચક્રવાતનો ખતરો ટળી ગયો છે.જોકે અફઘાનિસ્તાન પાસે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે તેમ હવામાન વિભાગના વડા એ.કે.દાસે જણાવ્યું હતું.
Site Admin | ઓક્ટોબર 7, 2025 9:45 એ એમ (AM)
શક્તિ ચક્રવાતનો ખતરો ટળ્યા બાદ રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી