શક્તિપીઠ અંબાજી મંદિરમાં, ભક્તોએ કરોડો રૂપિયાના રોકડ અને સોનાનું દાન આપ્યું. અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીએ કહ્યું, “દિવાળીની રજાઓ દરમિયાન, 8 લાખથી વધુ ભક્તોએ શક્તિપીઠ અંબાજી મંદિરમાં દર્શન કર્યાં. ટ્રસ્ટને અંદાજે એક કરોડ 25 લાખથી વધુનું રોકડ દાન મળ્યું છે.
Site Admin | ઓક્ટોબર 29, 2025 3:04 પી એમ(PM)
શક્તિપીઠ અંબાજી મંદિરમાં, ભક્તોએ કરોડો રૂપિયાના રોકડ અને સોનાનું દાન આપ્યું.