મોરબી શહેર અને જિલ્લામાં વ્યાજખોરો સામે ફરિયાદો થતાં મોરબી પોલીસદ્વારા નાથવા એસપી કચેરી ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.વ્યાજખોરો લોકોને વ્યાજના વિષચક્રમાં ફસાવી, ધાકધમકી આપી, કોરા ચેક લખાવી,મારી નાખવાની ધાક ધમકીઓ આપતા હોવાના આક્ષેપો થતાં રાજકોટ રેન્જ આઇજીઅશોકકુમાર યાદવની અધ્યક્ષતામાં યોજાયેલા આ લોકદરબારમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈઅમૃતિયા. ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરિયાએ ઉપસ્થિત રહીને વ્યાજખોરોથી પીડિતલોકોની રજૂઆત સાંભળી હતી.
Site Admin | ડિસેમ્બર 2, 2024 7:20 પી એમ(PM)
વ્યાજખોરો સામે ફરિયાદો થતાં મોરબી પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું
