ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મે 16, 2025 1:34 પી એમ(PM)

printer

વૈશ્વિક બજારોમાં મંદીના પગલે સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં ઘટાડાના વલણ

વૈશ્વિક બજારોમાં મંદીના પગલે ભારતીય શેરબજાર આજે ઘટાડા સાથે ખુલ્યુ હતું. બસો પોઇન્ટના કડાકા સાથે ખુલેલુ શેરબજાર આજે લાલ નિશાન પર કામકાજ કરી રહ્યુ છે. ભારતી એરટેલ , સ્ટેટ બેંક અને આઇટી સેક્ટરના શેરોમાં વેચવાલીના પગેલ સેન્સેક્સમાં ત્રણસો અને નિફ્ટીમાં 80 પોઇટ જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે..