ડિસેમ્બર 9, 2025 2:10 પી એમ(PM)

printer

વૈશ્વિક બજારોમાં નરમાશના પગલે ભારતીય શેરમાર્કેટમાં કડાકો.

વૈશ્વિક બજારોમાં નકારાત્મક વલણ અને અમેરિકા દ્વારા આગામી સમયમાં ફેડરલ વ્યાજદરની જાહેરાતના પગલે શેરબજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો.
IT, ઓટો અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સના શેરોમાં પીછેહટના પગલે સેન્સેકેસ ચારસોપચાસ કરતાં વધુ અને નિફ્ટીમાં 100 પોઇન્ટનો કડાકો જોવા મળ્યો હતો..
જોકે સવારથી જ જાહેર ક્ષેત્રની બેંકો , ટેલિકોમ્યુનિકેશન્સ અને રિયલ્ટી શેરોમાં લેવાલી જોવા મળી હતી.