વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતાના પગલે ભારતીય શેરબજારમાં આજે સેન્સેક્સમાં ચારસો અને નિફ્ટીમાં 90 કરતા વધુ પોઇન્ટ સુધીનો કડાકો થયો હતો. શેરબજાર સવારે ઘટાડા સાથે ખુલ્યુ હતું અને આ ઘટાડો અત્યારે પણ યથાવત રહ્યો હતો.
એચડીએફસી બેંક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરોમાં ભારે વેચવાલીના પગલે આ ઘટાડો જોવા મળી રહ્યો છે.
Site Admin | જાન્યુઆરી 6, 2026 1:57 પી એમ(PM)
વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતાના પગલે ભારતીય શેરબજારમાં કડાકો.