ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 27, 2024 9:26 એ એમ (AM)

printer

વૈશ્વિક અર્થતંત્રોનાં અર્થતંત્રનું આકલન કરતા ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ- GII માં ભારત 39મા સ્થાને રહ્યું છે

વૈશ્વિક અર્થતંત્રોનાં અર્થતંત્રનું આકલન કરતા ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ- GII માં ભારત 39મા સ્થાને રહ્યું છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જાહેરાત કરી હતી કે મધ્ય અને દક્ષિણ એશિયાના 10 અર્થતંત્રોમાં ભારત પ્રથમ ક્રમે છે.
સામાજિક માધ્યમની પોસ્ટમાં શ્રી ગોયલે ભારપૂર્વક જણાવ્યું છે કે ઓછી અને મધ્યમ આવક ધરાવતા અર્થતંત્રોમાં ભારત પ્રથમ ક્રમે અને વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્લસ્ટર રેન્કિંગમાં ચોથા ક્રમે આવ્યું છે. શ્રી ગોયલે જણાવ્યું કે, વિશ્વનાં ટોચનાં 100 S&T ક્લસ્ટર્સમાં મુંબઇ, દિલ્હી, બેંગલુરુ અને ચેન્નાઇને સ્થાન મળ્યું છે. 2015માં GII રેન્કિંગમાં ભારતનો ક્રમ 81 હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.