ભારત આજે વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજીક્રિકેટ ટેસ્ટ મેચના પાંચમા દિવસે બીજા દાવમાં 1 વિકેટે 63 રનથી રમશે. નવીદિલ્હીમાં રમાઈ રહેલી આ મેચમાં ભારત મજબૂત સ્થિતિમાં છે અને તેને જીતવા માટે ફક્ત58 રનની જરૂર છે. ગઈકાલની રમતના અંતે, કેએલ રાહુલ 25રન અને સાઈ સુદર્શન 30 રન સાથે ક્રીઝ પર હતા.ગઈકાલે, વેસ્ટ ઈન્ડિઝનો બીજો દાવ 390 રન પર સમાપ્ત થયો. જોન કેમ્પબેલ અને શાઈહોપે સદી ફટકારી હતી. ભારત માટે જસપ્રીત બુમરાહ અને કુલદીપ યાદવે 3-3 વિકેટ લીધી હતી.
Site Admin | ઓક્ટોબર 14, 2025 7:38 એ એમ (AM)
વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારત વિજયથી માત્ર 58 રન દૂર
