ક્રિકેટમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટ મેચમાં ભારતે ટોસ જીતી પ્રથમ બેટિંગ પસંદ કરી છે. ભારતના 1 વિકેટે 185 રન થયા છે. કૅ એલ રાહુલ 38 રન બનાવીને આઉટ થયા હતા. છેલ્લા અહેવાલ મુજબ યશસ્વી જયસ્વાલ 95 અને સાઇ સુદર્શન 52 રન બનાવી રમતમાં છે.
Site Admin | ઓક્ટોબર 10, 2025 1:44 પી એમ(PM)
વેસ્ટઇન્ડિઝ સામેની બીજી ટેસ્ટ ક્રિકેટ મેચમાં ભારતની પ્રથમ બેટીંગ
