વેનેઝુએલાના વચગાળાના રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે અમેરિકન લશ્કરી આક્રમણને યુદ્ધનું ઘૃણાસ્પદ કૃત્ય ગણાવીને તેની નિંદા કરી. શ્રીમતી રોડ્રિગ્ઝે દરોડામાં માર્યા ગયેલા વેનેઝુએલા અને ક્યુબન નાગરિકોના સન્માન માટે એક સ્મારક અને એક ખાસ કમિશન બનાવવાની યોજનાની જાહેરાત કરી.
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વેનેઝુએલા તેના શસ્ત્રોનો ઉપયોગ ફક્ત સ્વ-બચાવ માટે કરે છે. દરમિયાન, 2025 ના નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મારિયા કોરિના માચાડોએ વેનેઝુએલાના દરેક રાજકીય કેદી મુક્ત ન થાય ત્યાં સુધી પોતાની લડાઈ ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું.
Site Admin | જાન્યુઆરી 9, 2026 1:57 પી એમ(PM)
વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ ડેલ્સી રોડ્રિગ્ઝે અમેરિકન લશ્કરી આક્રમણને યુદ્ધનું ઘૃણાસ્પદ કૃત્ય ગણાવ્યું.