વીર બાલ દિવસના અવસરે રાજયમાં વિવિધ સ્થળોએ ઉજવણી કરવામાં આવી.
દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ દ્વારા નાની દમણ સ્થિત પ્રદેશ કાર્યાલયમાં એક કાર્યક્રમ યોજાયો જેમાં ગુરુ ગોબિંદ સિંહજી મહારાજના વીર સાહિબઝાદાઓના અલ્પ આયુષ્યમાં આપેલા અદ્વિતીય બલિદાનને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.
તો બીજી તરફ ડાંગ જિલ્લા વહીવટી તંત્ર અને સરકારી વિજ્ઞાન કોલેજ આહવાના સંયુક્ત ઉપક્રમે “વીર બાલ દિવસ” ની ઉજવણી કરવામાં આવી.
Site Admin | ડિસેમ્બર 26, 2025 3:04 પી એમ(PM)
વીર બાલ દિવસના અવસરે રાજયમાં વિવિધ સ્થળોએ ઉજવણી કરવામાં આવી.