મહેસાણાના વિસનગરની બૉક્સર યાત્રી પટેલ એશિયન બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.યાત્રી આગામી 31મી જુલાઇ થી 11 ઑગસ્ટ દરમિયાન બેંગકોકોમાં યોજાનારી એશિયન બોક્સિંગ ચેમ્પિયનશીપમાં 54 કિલોગ્રામ થી 57 કિલો ગ્રામ વજનવર્ગમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. પુના ખાતે યોજાયેલી પસંદગી હરીફાઈમાં યાત્રીએ પોતા હરીફોને માત આપી પોતાનું સ્થાન સુનિશ્ચિત કર્યું હતું.
Site Admin | જુલાઇ 11, 2025 9:50 એ એમ (AM)
વિસનગરની ખેલાડી યાત્રી પટેલની એશિયન બોક્સિંગ ચેમ્પિયનશીપ ટીમમાં પસંદગી
