વિશ્વ હિંદુ પરિષદે બાંગ્લાદેશમાં હિંદુઓ પર સતત અત્યાચારના વિરોધમાં આજે દિલ્હીમાં જંતર-મંતર પર અને મુંબઈમાં વિરોધ પ્રદર્શન શરૂ કર્યુ છે. આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં સંતો અને મહંતો તેમજ વીએચપીના નેતાઓ ઉપસ્થિત રહ્યાં છે. મોટી સંખ્યામાં લોકો વિરોધ પ્રદર્શન સ્થળે પહોંચી તેવી વીએચપી દ્વારા અપીલ કરવામાં આવી છે.
Site Admin | ડિસેમ્બર 2, 2024 2:45 પી એમ(PM)
વિશ્વ હિંદુ પરિષદે બાંગ્લાદેશમાં હિંદુઓ પર સતત અત્યાચારના વિરોધમાં આજે દિલ્હીમાં જંતર-મંતર પર અને મુંબઈમાં વિરોધ પ્રદર્શન શરૂ કર્યુ છે
