વિશ્વ વિખ્યાત ટોચના ફૂટબોલર મેસ્સી ભારતની મુલાકાતે છે. તેનુ કોલકત્તામાં ભવ્ય સ્વાગત કરાયું હતું. હવે આજે સાંજે મેસ્સી તેના સાથીદારો સાથે હૈદરાબાદમાં ફૂટબોલ મેચ રમશે.
Site Admin | ડિસેમ્બર 13, 2025 2:51 પી એમ(PM)
વિશ્વ વિખ્યાત ફૂટબોલર મેસ્સી આજે સાંજે તેના સાથીદારો સાથે હૈદરાબાદમાં પ્રદર્શન ફૂટબોલ મેચ રમશે.