કઝાકિસ્તાનના અસ્તાનામાં યોજાયેલા વિશ્વ બોક્સિંગ કપમાં ગઈકાલે ભારતીય મહિલા ઓલિમ્પિયન જેસમિન લામ્બોરિયા, સાક્ષી અને નૂપુરે પોતપોતાના વજન વર્ગમાં સુવર્ણ પદક જીત્યાં હતાં.
Site Admin | જુલાઇ 7, 2025 8:47 એ એમ (AM)
વિશ્વ બોક્સિંગ કપમાં ભારતીય મહિલા ઓલિમ્પિયને સુવર્ણ પદક જીત્યાં
