ઓડિશાના પુરીમાં શ્રી ગુંડિચા મંદિર નજીક ભાગદોડમાં ત્રણ લોકોના મોત થયા હતા અને 12થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના સવારે ચાર વાગ્યાની આસપાસ બની હતી જ્યારે સેંકડો ભક્તો મંદિરની નજીક એકઠા થયા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Site Admin | જૂન 29, 2025 1:17 પી એમ(PM)
વિશ્વ પ્રસિધ્ધ તિર્થધામ પુરીમાં ગુંડિયા મંદિરમાં સર્જાયેલી દોડધામમાં ત્રણના મોત અને બાર ઇજાગ્રસ્ત.