વિશ્વ પ્રસિધ્ધ સુરેન્દ્રનગર જિલ્લાનો તરણેતરના મેળામાં આજે ઋષિ પંચમી નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો અને મેળાના ત્રીજા દિવસે પણ વિવિધ સ્પર્ધા યોજાશે.જોકે ગઇકાલે વૈવિધ્ય સભર સ્પર્ધાઓ યોજાઇ હતી. જેમાં ગ્રામીણ ઓલિમ્પિક્સમાં લાડુ સ્પર્ધામાં રસાકસી સર્જાઈ હતી. હકડેઠઠ ભીડ વચ્ચે વિંછીયા તાલુકાના ઓરી ગામના બળવંતભાઈ રાઘવાણી 30 મિનિટમાં 30 લાડુ ઝાપટીને પ્રથમ ક્રમે વિજેતા રહ્યા હતા.
Site Admin | ઓગસ્ટ 28, 2025 9:42 એ એમ (AM)
વિશ્વ પ્રસિધ્ધ તરણેતરના મેળામાં આજે વિવિધ સ્પર્ધા યોજાશે
