વિશ્વ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિમરને મહિલાઓની 100 મીટર T12 સ્પર્ધામાં તેમજ નિષાદ કુમારે પુરુષોની ઊંચા કુદકા T47 માં સુવર્ણ ચંદ્રક જીતી લીધા છે.નવી દિલ્હીમાં ચાલી રહેલી વિશ્વ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં, ભારત હાલમાં છ સુવર્ણ, પાંચ રજત અને ચાર કાંસ્ય ચંદ્રક સાથે ચોથા સ્થાને છે. કુલ ચંદ્રક ની સંખ્યા ૧૫ પર પહોંચી ગઈ છે.
Site Admin | ઓક્ટોબર 4, 2025 8:17 એ એમ (AM)
વિશ્વ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિમરન તેમજ નિષાદ કુમારે સુવર્ણ ચંદ્રક જીત્યા
