ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

વિશ્વ દિવ્યાંગ દિવસ અંતર્ગત નેશનલ ફેડરેશન ઓફ ધી બ્લાઈન્ડની ગુજરાત શાખાના દસ જેટલા પ્રજ્ઞાચક્ષુઓએ આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી

વિશ્વ દિવ્યાંગ દિવસ અંતર્ગત નેશનલ ફેડરેશન ઓફ ધી બ્લાઈન્ડની ગુજરાત શાખાના દસ જેટલા પ્રજ્ઞાચક્ષુઓએ આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી દ્વારા રાજ્ય સરકારની સેવાઓમાં દિવ્યાંગજનો
માટે ખાસ ભરતી ઝુંબેશ હાથ ધરવાની જાહેરાત અંગે આ પ્રજ્ઞાચક્ષુઓએ મુખ્યમંત્રીનું સન્માન કરી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.