ઓક્ટોબર 11, 2024 7:34 પી એમ(PM) | bedminton | bwf | India Vs China

printer

વિશ્વ જૂનિયર બેડમિન્ટન સ્પર્ધામાં ભારત અને ચીન વચ્ચે મુકાબલો

ચીનમાં ચાલી રહેલી વિશ્વ જૂનિયર બેડમિન્ટન સ્પર્ધાની આજે રમાનારી ક્વાર્ટર ફાઇનલમાં ભારતના પ્રણોય શેટ્ટીગર અને ચીનના વાંગ ઝી જૂન વચ્ચે મુકાબલો થશે. અગાઉ 19 વર્ષથી ઓછી ઉંમરના ખેલાડીઓ મહિલાઓની સિંગલ્સમાં ભારતની તન્વી શર્માનો ચીનની શું વેન ઝીંગ સામે 2-1 થી પરાજ્ય થયો હતો. એવી જ રીતે અલી શાહ નાઈકનો પણ ક્વાર્ટર ફાઇનલમાં ચીનની દિયા ક્વિન સામે 2-0 થી પરાજ્ય થયો હતો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.