સપ્ટેમ્બર 26, 2025 7:54 પી એમ(PM)

printer

વિશ્વ ખાદ્ય ભારત શિખર સંમેલનમાં એક લાખ કરોડ રૂપિયાથી વધુના કરાર થયાં.

ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાને કહ્યું કે, નવી દિલ્હીમાં આયોજિત વિશ્વ ખાદ્ય ભારત શિખર સંમેલન દરમિયાન એક લાખ કરોડ રૂપિયાથી વધુના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે આનાથી દેશભરમાં
નવ લાખ રોજગારીની તકો ઉભી થશે.
પત્રકારો સાથે વાત કરતા, શ્રી પાસવાને કહ્યું કે ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં વિકાસની અપાર સંભાવના છે અને આ સમિટ પ્રોસેસિંગ ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રથાઓ પ્રદર્શિત કરવા માટે એક મંચ પૂરું પાડી રહી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.