વિશ્વ કેન્સર દિવસના અનુસંધાને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં મહિલાઓ માટે કેન્સર તપાસ કેમ્પનું આયોજન કરાયું. આ કેમ્પમાં તપાસ દરમિયાન કેન્સરના લક્ષણો દેખાયા હોય તેઓને આવશ્યક સૂચનાઓ આપવામાં આવી હતી.
Site Admin | ફેબ્રુવારી 4, 2025 7:17 પી એમ(PM)
વિશ્વ કેન્સર દિવસના અનુસંધાને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં મહિલાઓ માટે કેન્સર તપાસ કેમ્પનું આયોજન કરાયું
