ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 20, 2025 2:40 પી એમ(PM)

printer

વિશ્વ અર્થવ્યવસ્થાઓના મોરચે પડકારોનો સામનો કરી રહ્યું છે : વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર

વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે નવી દિલ્હીમાં 10મા C.I.I. સંમેલનને સંબોધિત કરતાં કહ્યું, વિશ્વ અર્થવ્યવસ્થાઓના મોરચે પડકારોનો સામનો કરી રહ્યું છે. ઔષધીય બનાવટો અને રસીના ક્ષેત્રમાં ભારતની મોટી ભૂમિકા રહી છે.
શ્રી જયશંકરે કહ્યું, દેશમાં વિશ્વાસપાત્ર અને મજબૂત પૂરવઠા શ્રેણીને સ્થાપિત કરે છે. દરિયાઈ સુરક્ષાના કારણે આ પૂરવઠા શ્રેણીને અસર થતી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.