ઓક્ટોબર 7, 2024 7:39 પી એમ(PM)

printer

વિશ્વભરમાં આજે વિશ્વ કપાસ દિવસ મનાવવામાં આવી રહ્યો છે

વિશ્વભરમાં આજે વિશ્વ કપાસ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. ચીન બાદ ભારત વિશ્વનોસૌથી મોટો કપાસ ઉત્પાદક દેશ છે. વૈશ્વિક વસ્તુ તરીકે કપાસના મહત્વને ઓળખવા અનેવિશ્વભરમાં કપાસના ખેડૂતો તેમજ કપાસ ઉદ્યોગ સામે આવતા પડકાર અંગે જાગૃતિ વધારવામાટે દર વર્ષે સાતમી ઑક્ટોબરે આ દિવસ મનાવવામાં આવે છે. કપાસનો મુખ્યત્વે ઉપયોગ કાપડ ઉદ્યોગમાં કરવામાં આવે છે. આ પશુ ચારા, આરોગ્ય પૂરવઠા અને ખાદ્યતેલ બનાવવા માટે પણ મહત્વપૂર્ણ છે. આવર્ષ આ આંતરરાષ્ટ્રીય આયોજનનું પાંચમી વર્ષ છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.