ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 8, 2025 1:21 પી એમ(PM)

printer

વિશ્વના નંબર વન ખેલાડી જૈનિક સિનર વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા

વિશ્વના નંબર વન ખેલાડી જૈનિક સિનર વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે. બલ્ગેરિયાના ગ્રિગોર દિમિત્રોવ ઇજાને કારણે બહાર થયા બાદ સિનર સ્પર્ધામાં આગળ વધ્યા છે.
આ અગાઉ ગ્રિગોર દિમિત્રોવે પ્રારંભિક બે સેટ જીતીને સરસાઈ મેળવી લીધી હતી, પણ છાતીની માંસપેશીઓમાં ઇજા થતાં મેચ છોડવી પડી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.