ડિસેમ્બર 6, 2025 8:18 પી એમ(PM)

printer

વિશાખાપટ્ટનમમાં રમાઈ રહેલી પુરુષોની એક દિવસીય ક્રિકેટ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને જીતવા માટે 271 રનનો લક્ષ્યાંક આપ્યો

વિશાખાપટ્ટનમમાં રમાઈ રહેલી પુરુષોની એક દિવસીય ક્રિકેટ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને જીતવા માટે 271 રનનો લક્ષ્યાંક આપ્યો છે. લક્ષ્યનો પીછો કરતા, છેલ્લા મળતા અહેવાલો મુજબ ભારતે 34 ઓવરમાં એક વિકેટે 214 રન બનાવ્યા હતા, દક્ષિણ આફ્રિકાની ટીમ 47.5 ઓવરમાં 270 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકા માટે ક્વિન્ટન ડી કોકે 106 રન બનાવ્યા. ભારત માટે કુલદીપ યાદવ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ 4-4 વિકેટ લીધી.