માર્ચ 18, 2025 8:01 એ એમ (AM)

printer

વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલની માંગણી સાથે રાજ્યના આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર

વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલની માંગણી સાથે રાજ્યના આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર છે. ત્યારે ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારી સંગઠનના આગેવાન રણજીતસિંહ મોરીએ જણાવ્યું હતું કે, આરોગ્યકર્મીઓની અચોક્કસ મુદ્દતની હડતાળ યથાવત્ છે. કર્મચારીઓ ગાંધી ચિંધ્યા માંર્ગે આંદોલન કરી રહ્યા છે.. તેમણે કહ્યું કે પગાર અને ખાતાકીય પરીક્ષા રદ કરવા જેવી માંગણીઓ છે તે વાજબી છે.