ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 18, 2025 7:08 પી એમ(PM)

printer

વિલાસપુર ડિવિઝનમાં બ્લોક લેવાને કારણે પોરબંદર-શાલીમાર સુપરફાસ્ટ ટ્રેનના ચાર ફેરા રદ કરવામાં આવ્યા છે.

વિલાસપુર ડિવિઝનમાં બ્લોક લેવાને કારણે પોરબંદર-શાલીમાર સુપરફાસ્ટ ટ્રેનના ચાર ફેરા રદ કરવામાં આવ્યા છે.
પોરબંદર-શાલીમાર દ્વિ-સાપ્તાહિક સુપરફાસ્ટ આગામી 9, 10, 16 તેમજ 17 એપ્રિલે રદ રહેશે. તેવી જ રીતે શાલીમાર-પોરબંદર દ્વિ-સાપ્તાહિક સુપરફાસ્ટ 11, 12, 18 અને 19 એપ્રિલના રોજ રદ રહેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ