વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સ સ્પર્ધામાં આજે વિશ્વનાં નંબર વન ખેલાડી જેન્નિર સિનરનો સામનો સ્પેનના બીજા ક્રમાંકિત કાર્લોસ અલ્કારાઝ સામે થશે. આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8:30 વાગ્યે શરૂ થશે.
Site Admin | જુલાઇ 13, 2025 1:48 પી એમ(PM)
વિમ્બલ્ડનમાં, આજે પુરુષ સિંગલ્સ ફાઇનલમાં જેન્નિર સિનરનો સામનો કાર્લોસ અલ્કારાઝ સામે થશે
