વર્ષ 1947માં ભારતના ભાગલા દરમિયાન પીડિતો અને લોકોની પીડાઓની યાદમાં આજે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસે 1947માં ભાગલા દરમિયાન પોતાના જીવનનું બલિદાન આપનાર લોકોને શ્રદ્ધાંજલી આપવામાં આવી રહી છે.
Site Admin | ઓગસ્ટ 14, 2025 2:32 પી એમ(PM)
વિભાજન વિભિષિકા દિવસ નિમિત્તે બલિદાન આપનારા દિવંગતોને શ્રધ્ધાંજલી અર્પણ કરાઈ.
