ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 5, 2024 2:27 પી એમ(PM)

printer

વિપક્ષના સાંસદોએ આજે એક અગ્રણી વેપારી જૂથ સામે કથિત લાંચનાઆરોપોના મુદ્દે સંસદ ભવનમાં વિરોધ કરતાં રેલી કાઢી હતી

વિપક્ષના સાંસદોએ આજે એક અગ્રણી વેપારી જૂથ સામે કથિત લાંચનાઆરોપોના મુદ્દે સંસદ ભવનમાં વિરોધ કરતાં રેલી કાઢી હતી. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી કોંગ્રેસના અન્ય સાંસદો તેમજ ડીએમકે, આરજેડી અને અન્ય નેતાઓ સાથે વિરોધમાં જોડાયા હતા. સૂત્રોચ્ચાર કરતી વખતે તેઓ આ મામલે JPC તપાસની માંગ કરી રહ્યા હતા. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે સંસદ ભવનમાં વિરોધ પ્રદર્શન માટે વિપક્ષ પર પ્રહારો કર્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.