ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જાન્યુઆરી 31, 2025 6:29 પી એમ(PM) | વિધાનસભા

printer

વિધાનસભા નાયબ દંડક વિજયભાઇ પટેલની ઉપસ્થિતિમાં બે કરોડ 17 લાખ રૂપિયાનાં ખર્ચે નિર્માણ થનારા પિપલદહાડ થી જામનસોંઢા રસ્તાનું ખાતમુહૂર્ત કરાયું

વિધાનસભા નાયબ દંડક વિજયભાઇ પટેલની ઉપસ્થિતિમાં ડાંગ જિલ્લાના સુબિરના પિપિલદહાડ ખાતે પંચાયત, માર્ગ અને મકાન વિભાગના કુલ રૂપિયા બે કરોડ 17 લાખ રૂપિયાનાં ખર્ચે નિર્માણ થનારા પિપલદહાડ થી જામનસોંઢા રસ્તાનું ખાતમુહૂર્ત કરાયું હતું.
સુબિર તાલુકા વિસ્તારના લોક પ્રતિનિધિઓ તેમજ જાહેર જનતાની માંગણીને ધ્યાનમાં લઈને આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.