ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 20, 2025 3:24 પી એમ(PM)

printer

વિધાનસભા ગૃહમાં ગ્રામ વિકાસ વિભાગ અને આદિજાતિ વિકાસ વિભાગની પ્રશ્નોત્તરીથી કાર્યવાહી શરૂ થઈ

વિધાનસભા ગૃહમાં કૃષિ અને પશુપાલન વિભાગ, ગ્રામ વિકાસ વિભાગ અને આદિજાતિ વિકાસ વિભાગની પ્રશ્નોત્તરીથી કાર્યવાહી શરૂ થઈ. રાજ્યના પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ વિભાગના પ્રશ્નો પણ પુછાયા હતા. ગૃહમાં આજે વન અને પર્યાવરણ વિભાગની માંગણીઓ પર ચર્ચા થઈ રહી છે. સાથ જ ઉદ્યોગ, ખાણ વિભાગ, રમત ગમત યુવા સાંસ્કૃતિક વિભાગની પણ ચર્ચા થશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.