વિધાનસભા ગૃહમાં કૃષિ વૈવિધ્યકરણ યોજના વિશે વિગતો આપતા આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું, અત્યાર સુધીમાં કુલ 381 કરોડથી વધુના ખર્ચે 14 લાખ 4 હજાર 628 જેટલા આદિજાતિ ખેડુતોને લાભ અપાયો છે.
દરમિયાન લધુ અને મધ્યમ ઉદ્યોગ રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું, વિશ્વકર્મા યોજના અંતર્ગત રાજ્યના 37 હજાર 785 લાભાર્થીઓને 341 કરોડ રૂપિયાની લોન મંજુર કરાઇ છે. જેમાં 25 હજાર 762 લાભાર્થીને 225 ૨૨૫ કરોડ રૂપિયાની સહાયનું વિતરણ કરાયું છે.
વિધાનસભામાં વિશ્વકર્મા યોજનાના બિનસરકારી સંકલ્પનો સ્વીકાર કરાયો હતો. દરમિયાન એક પ્રશ્નના જવાબમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ગૃહમાં જણાવ્યું કે, વર્ષ 2022માં ૫,૬૫૨ શિક્ષણ સહાયકોની ભરતી પૂર્ણ: સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૨,૮૦૮ શિક્ષણ સહાયકોની ભરતી પ્રક્રિયા હાલ ચાલી રહી છે
Site Admin | માર્ચ 20, 2025 7:43 પી એમ(PM)
વિધાનસભા ગૃહમાં કૃષિ વૈવિધ્યકરણ યોજના વિશે વિગતો આપતા આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું, અત્યાર સુધીમાં કુલ 381 કરોડથી વધુના ખર્ચે 14 લાખ 4 હજાર 628 જેટલા આદિજાતિ ખેડુતોને લાભ અપાયો છે.