ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 10, 2025 7:37 પી એમ(PM)

printer

વિધાનસભા ગૃહમાં ઉર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે દરિયાકાંઠા વિસ્‍તારમાં ગુણવત્તાયુકત વીજળી મળે તે માટે સાગરખેડૂ સર્વાંગી વિકાસ યોજના યોજના કાર્યરત છે

વિધાનસભા ગૃહમાં ઉર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે દરિયાકાંઠા વિસ્‍તારમાં ગુણવત્તાયુકત વીજળી મળે તે માટે સાગરખેડૂ સર્વાંગી વિકાસ યોજના યોજના કાર્યરત છે. છેલ્લા બે વર્ષમાં સુરત જિલ્લામાં આ યોજના અંતર્ગત 209 કરોડ 10 લાખ રૂપિયાનો ખર્ચ કરાયો છે. પેટાપ્રશ્નના ઉત્તરમાં શ્રી દેસાઇ એ જણાવ્યું હતું કે, વર્ષ 2008થી શરૂ થયેલી આ યોજના અંતર્ગત ડિસેમ્બર 2024 સુધીમાં એક હજાર નવ કરોડ રૂપિયાના ખર્ચે 73 હજાર 762 કિલોમીટર જર્જરિત વીજ લાઈનો અને એક લાખ 74 હજાર 382 થાંભલા બદલવામાં આવ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.