ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગઇકાલ સાંજથી બિહાર પહોંચ્યા છે. આજે તેઓ રોહતાસ અને બેગુસરાયના 20 જિલ્લાના પાર્ટી સ્થાનિક નેતાઓ અને કાર્યકરો સાથે વાતચીત કરશે અને આગામી વિધાનસભા ચૂંટણી માટેની યોજનાઓની ચર્ચા કરશે. આગામી વિધાનસભા ચૂંટણીઓ માટે NDAની જીત સુનિશ્ચિત કરવા માટે આ બેઠકોમાં વ્યૂહનીતિ ઘડાશે.
Site Admin | સપ્ટેમ્બર 18, 2025 8:27 એ એમ (AM)
વિધાનસભાની આગામી ચૂંટણીની વ્યૂહરચના ઘડવા આજે ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બિહારના પ્રવાસે