વિદેશ સચિવ વિક્રમ મિસરી આજે વિદેશ બાબતોની સંસદીય સ્થાયી સમિતિ સાથેની બેઠકમાં ઓપરેશન સિંદુર અને ભારત અને પાકિસ્તાન વચ્ચેના તાજેતરના તણાવ અંગે વિસ્તૃત માહિતી આપશે. કોંગ્રેસના સાંસદ શશિ થરૂર સંસદીય સમિતિના અધ્યક્ષતા છે. સમિતિમાં ઓપરેશન સિંદૂરની રાજદ્વારી, સૈન્ય અને પ્રાદેશિક અસરો ચર્ચા થવાની સંભાવના છે.
Site Admin | મે 19, 2025 1:53 પી એમ(PM)
વિદેશ સચિવ વિક્રમ મિસરી આજે ભારત-પાકિસ્તાન અંગેની વિદેશ નીતિ અંગે સંસદીય સ્થાયી સમિતિને માહિતગાર કરશે