ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 17, 2025 11:27 એ એમ (AM)

printer

વિદેશ સચિવ વિક્રમ મિશ્રી આજથી નેપાળની બે દિવસની મુલાકાતે

વિદેશ સચિવ વિક્રમ મિશ્રી આજથી નેપાળની બે દિવસની મુલાકાતે જઈ રહ્યા છે. તેમની આ મુલાકાત નેપાળના વિદેશ સચિવ અમૃત બહાદુર રાયના આમંત્રણ પર થઈ રહી છે.ભારત અને નેપાળ વચ્ચે મજબૂત મૈત્રીપૂર્ણ સંબંધો છે. તાજેતરના વર્ષોમાં, બંને દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સહયોગમાં નોંધપાત્ર વધારો થયો છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારત તેની પાડોશી પ્રથમની નીતિ હેઠળ નેપાળ સાથેના સંબંધોને પ્રાથમિકતા આપે છે.