જાન્યુઆરી 24, 2025 7:27 પી એમ(PM) | વિદેશ સચિવ

printer

વિદેશ સચિવ વિક્રમ મિશ્રી ભારત અને ચીન વચ્ચે વિદેશ સચિવ-ઉપપ્રધાન કાર્ય પદ્ધતિની બેઠક માટે રવિવારથી ચીનની બે દિવસની મુલાકાતે

વિદેશ સચિવ વિક્રમ મિશ્રી ભારત અને ચીન વચ્ચે વિદેશ સચિવ-ઉપપ્રધાન કાર્ય પદ્ધતિની બેઠક માટે રવિવારથી ચીનની બે દિવસની મુલાકાતે છે. નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, વિદેશ સચિવ ચીનમાં તેમના સમકક્ષ, ઉપમંત્રી સાથે મુલાકાત કરશે, જ્યાં દ્વિપક્ષીય હિતના તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાંઆવશે.