ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 23, 2025 7:24 પી એમ(PM) | વિદેશ સચિવ વિક્રમ મિશ્રી

printer

વિદેશ સચિવ વિક્રમ મિશ્રી રવિવારથી ચીનના બે દિવસના પ્રવાસે જશે. અહીં તેઓ દ્વિપક્ષીય બેઠકોમાં ભાગ લેશે

વિદેશ સચિવ વિક્રમ મિશ્રી રવિવારથી ચીનના બે દિવસના પ્રવાસે જશે. અહીં તેઓ દ્વિપક્ષીય બેઠકોમાં ભાગ લેશે. આ ભારત અને ચીન વચ્ચે વિદેશ સચિવ-ઉપમંત્રી તંત્રની બેઠક હશે. એક નિવેદનમાં, વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ દ્વિપક્ષીય મંત્રણા બંને દેશો વચ્ચે થયેલી ઉચ્ચસ્તરીય મંત્રણાઓના ભાગરૂપે યોજાઇ રહી છે.. આ બેઠકમાં રાજકીય, આર્થિક અને લોકો-થી-લોકોના સંપર્ક જેવા મુદ્દાઓ ઉપર ચર્ચા કરાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ