ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 18, 2024 9:36 એ એમ (AM) | વિદેશ રાજ્ય મંત્રી

printer

વિદેશ રાજ્ય મંત્રી પવિત્રા માર્ગારીટા આવતીકાલથી બે દિવસની ઈન્ડોનેશિયાની મુલાકાતે જશે

વિદેશ રાજ્ય મંત્રી પવિત્રા માર્ગારીટા આવતીકાલથી બે દિવસની ઈન્ડોનેશિયાની મુલાકાતે જશે. તેઓ રવિવારે રાજધાની જાકાર્તામાં રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો અને ઉપરાષ્ટ્રપતિ જિબ્રાન રાકાબુમિંગ રાકાના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે.
ભારત અને ઈન્ડોનેશિયા આ વર્ષે એક્ટ ઈસ્ટની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે – વિદેશ મંત્રાલયે કહ્યું કે શપથ ગ્રહણ સમારોહમાં સુશ્રી માર્ગારિટાની ભાગીદારી ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવાના ભારતના સંકલ્પને દર્શાવે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ