વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર આવતી કાલે શ્રીલંકાની સત્તાવાર મુલાકાતે જશે. તેઓ શ્રીલંકાના નેતાઓને મળશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે,ભારતની પડોશી પ્રથમ નીતિ અને દરિયાઇ સલામતી તથા સહકાર માટેનાં સાગર કાર્યક્રમને ધ્યાનમાં રાખતા આ મુલાકાત દ્વિપક્ષીય લાભ માટે દ્વિપક્ષીય પ્રતિબધ્ધતા માટે બંનેદેશો વચ્ચેની સહિયારી પ્રતિબધ્ધતા પર ભાર મૂકે છે.
Site Admin | ઓક્ટોબર 3, 2024 6:10 પી એમ(PM)
વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર આવતીકાલે શ્રીલંકાની સત્તાવાર મુલાકાતે જશે
