વિદેશ મંત્રી ડોક્ટર એસ. જયશંકર આજથી નેધરલેન્ડ, ડેનમાર્ક અને જર્મનીની છ દિવસની મુલાકાતે જશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, ડૉ. જયશંકર આ ત્રણેય દેશોના ટોચના નેતાઓને મળશે. તેઓ દ્વિપક્ષીય સંબંધો તથા પ્રાદેશિક અને પારસ્પરિક હિતના વૈશ્વિક બાબતોનો અંગે પોતાના સમકક્ષો સાથે ચર્ચા પણ કરશે.
Site Admin | મે 19, 2025 9:41 એ એમ (AM)
વિદેશ મંત્રી ડોક્ટર એસ. જયશંકર આજથી નેધરલેન્ડ, ડેનમાર્ક અને જર્મનીની છ દિવસની મુલાકાતે જશે