વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો મુદ્દો ઉઠવતા શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમક્ષ કહ્યું હતું કે ભારત આ હુમલાના દોષીતોને સજા અપાવવા પ્રયાસ કરી રહી છે. તેમણેઆ મુદ્દે વધુમાં કહ્યું હતું કે આતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદના મુદ્દાઓ પર એસસીઓએ સહજ પણ સમાધાનકારી વલણ અપનાવવું જોઈએ નહીં. ડૉ. જયશંકરે ગઈકાલે સાંજે ચીનના તિયાનજિનમાં SCO વિદેશ મંત્રીઓની પરિષદની બેઠકમાં ભાગ લેતા ભારતનો પક્ષ રજૂ કર્યો હતો.
Site Admin | જુલાઇ 16, 2025 2:08 પી એમ(PM)
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે પહલગામ આતંકી હુમલાનો મુદ્દો ઉઠવતા SCO સમક્ષ કહ્યું, દોષીતોને સજા અપાવવા ભારત પ્રયાસરત્.
