મે 17, 2025 2:30 પી એમ(PM)

printer

વિદેશ મંત્રી ડૉ.એસ જયશંકર નૉર્વેના વિદેશ મંત્રી ઇસ્પૅન બાર્થ ઈડેને બંધારણ દિવસની શુભેચ્છાઓ પાઠવી

વિદેશ મંત્રી ડૉ.એસ જયશંકર નૉર્વેના વિદેશ મંત્રી ઇસ્પૅન બાર્થ ઈડેને બંધારણ દિવસની શુભેચ્છાઓ પાઠવી. સોશિયલ મીડિયા સંદેશમાં ડૉક્ટર જયશંકરે કહ્યું, ભારત બંને દેશ વચ્ચે બહુપક્ષીય સંબંધનું વધુ વિસ્તરણ કરવા માટે પ્રતિબદ્ધ છે.