વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજે જામ સાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ભારત આવેલા પોલીશ પ્રતિનિધિમંડળને મળ્યા. આ પ્રતિનિધિમંડળ ૧૯ થી ૨૭ ફેબ્રુઆરી સુધી પ્રવાસ પર છે. તે અમદાવાદ, જામનગર, પોરબંદર, ગીર, દીવ, કોલ્હાપુર અને દિલ્હી સહિત અનેક સાંસ્કૃતિક અને ઐતિહાસિક રીતે મહત્વપૂર્ણ સ્થળોની મુલાકાત લે છે.
Site Admin | ફેબ્રુવારી 26, 2025 7:54 પી એમ(PM)
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજે જામ સાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ભારત આવેલા પોલીશ પ્રતિનિધિમંડળને મળ્યા