ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 23, 2024 6:51 પી એમ(PM)

printer

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આવતીકાલથી છ દિવસની અમેરિકાની મુલાકાતે જશે

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આવતીકાલથી છ દિવસની અમેરિકાની મુલાકાતે જશે. આ મુલાકાત દરમિયાન તેઓ અમેરિકી વિદેશ મંત્રીને મળશે અને મહત્વપૂર્ણ દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. ડૉ. જયશંકર અમેરિકામાંભારતના કોન્સલ જનરલની કોન્ફરન્સની પણ અધ્યક્ષતા કરશે.